જો હવે તમે વાહન પર જ્ઞાતિસૂચક શબ્દો લખ્યાં તો તમારી ખેર નથી, દંડ થશે અને વાહન જપ્ત કરી લેવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે: ખાનગી વાહનો પર જ્ઞાતિસૂચક શબ્દો દર્શાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તમામ પ્રકારના ખાનગી વાહનોને લાગુ પડે છે, જેમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર,...

