‘રામાયણમ’માં રાહાની ઝલક: રણબીર કપૂરની 4 વર્ષની પુત્રીએ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું
નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણમ: પાર્ટ વન’ આ ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર રણબીર કપૂર હાલ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેતાએ પોતાની પુત્રી રાહા કપૂર વિશે એક એવી વાત જણાવી છે જેણે...

