માતાજીના 9 માં નોરતે 9 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં મેઘરાજા ખાબકશે કે કેમ??
ચોમાસું તેના અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યું છે ત્યારે, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા એક નવો, ઉચ્ચ જોખમ ધરાવતો એલર્ટ (ચેતવણી) જારી કરવામાં આવ્યો છે. આગાહી મુજબ, આવતીકાલે ૧૯ ઓક્ટોબરે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ૯ રાજ્યોમાં ભારે વરસાદ અને ગાજવીજ...

