VIDEO: લગ્ન કરવા એટલે કરવા જ છે…વરસાદ વરસતો રહ્યો, છતાં ફેરા બંધ ન થયા વર-કન્યા સાથે માસીનો મંડપમાં અલગ જ ઠાઠ
લગ્નમાં વરસાદ શરૂ થાય તો છોકરી અને બારાતીઓની હાલત કફોડી થઈ જાય…
હવામાન વિભાગની ગામ ગજવતી આગાહી, ગુજરાતમાં હજુ આટલા દિવસ ભારે વરસાદ ખાબકશે, વીજળીના કડાકા ભડાકા સાથે વરસશે
ગુજરાતમાં ચારેયકોર વરસાદી પાણી ભરાયા છે તો બીજી બાજુ વરસાદથી ડેમો છલકાયા…
રસ્તાઓ નદીમાં ફેરવાયા, મંદિરો ડૂબી ગયા, ગામો-ગામમાં નદીપુર આવી, આખા સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જેવો અનરાધાર વરસાદ
સૌરાષ્ટ્રમાં ચારેતરફ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. એવામાં ગીર સોમનાથ જિલ્લામાં…
ગુજરાતીઓ પર મેઘરાજા મહેરબાન, ખાલી 12 કલાકમાં જ 182 તાલુકા જળ બંબાકાર થયા, આ જિલ્લામાં સૌથી વધારે ખાબક્યો
ગુજરાતના 182 તાલુકામાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે છેલ્લા 12 કલાકમાં…
હિમાચલમાં અનરાધાર વરસાદ હમીરપુર, શિમલા અને સોલનમાં વાદળ ફાટ્યું, 72 કલાકમાં હિમાચલમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો, 6ના મોત, 12 વાહનો તણાયા
શિમલાઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે હોબાળો મચાવ્યો છે. સોલનના આર્કી, શિમલાના રામપુર અને…
ખુશ ખબર! હવે વરસાદ કોઈપણ સિઝનમાં થઈ શકે છે, IIT કાનપુરે ક્લાઉડ સીડિંગનું સફળ પરીક્ષણ કર્યું
હવે વરસાદ માટે વાદળોની રાહ જોવાની જરૂર નથી. કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ હવામાનમાં…
બિપરજોયના કારણે મેઘરાજા ગાંડા થશે, આ બે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ પડશે એ નક્કી!
અરબ સાગરમાં બિપરજોય વાવાઝોડું સક્રિય છે. ત્યારે ભારે પવન સાથે અનેક વિસ્તારમાં…
કેટલો પવન ફૂંકાશે, ક્યાં વરસાદ આવશે, કેટલું નુકસાન થશે… ગુજરાતમાં આવનાર વાવાઝોડાને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાને બાંગ્લાદેશે બિપરજોય નામ આપ્યું છે. લેટેસ્ટ અપડેટ…
મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ, દક્ષિણ ગુજરાતમાં વરસાદે પથારી ફેરવી નાખી, પાક બગડતા ખેડૂતોના લાખો કરોડો ધોવાઈ ગયાં
સુરત જિલ્લામાં રવિવારે તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે…
ગુજરાતમાં ચોમાસુ પાછળ ઠેલાયું, 12 દિવસ સ્થિર રહ્યા બાદ ભારત તરફ આગળ વધ્યું, જાણો ક્યારે મેઘરાજા ખાબકશે
અંદામાન-નિકોબારના અમુક ભાગમાં 19 મેના દિવસે ચોમાસુ બેસી ગયા બાદ ધીમું પડ્યું…