માતાજીના નોરતામાં એક માતાની દર્દનાક કરતૂત, કાતર વડે પોતાના બે બાળકોના ગળા કાપી નાખ્યા
રાજસ્થાનના અલવર જિલ્લામાં ખેડલી શહેર નજીક આવેલા દાંતિયા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક માતાએ કાતર વડે પોતાના બે નિર્દોષ બાળકોના ગળા કાપીને તેમની હત્યા કરી નાખી અને ત્યારબાદ પોતે પણ જીવ આપી દીધો. ઉષા શર્મા નામની આ મહિલાએ તેના પાંચ વર્ષના પુત્ર...

