રામ મંદિર ચોરી અંગે કોર્ટમાં મોટો ખુલાસો; ગણતરી પ્રક્રિયા દરમિયાન અધિકારીઓએ જ પૈસા બૂચ મારી લીધા
અયોધ્યામાં ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દાનની રકમની ચોરી અંગે સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે દેશની સર્વોચ્ચ અદાલતને જણાવ્યું છે કે મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવેલા દાન અને ભેટની ગણતરી કરતી વખતે કેટલાક...

