‘રામાયણ’ ફિલ્મે ધડાધડ 6 રેકોર્ડ્સ બનાવી નાખ્યાં, ‘ધુરંધર-2’ અને ‘પુષ્પા-2’ને પણ પછાડી દીધા
‘રામાયણ’ બોક્સ ઓફિસ પર અદભૂત પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે લગભગ છ વૈશ્વિક રેકોર્ડ્સ સ્થાપ્યા છે, જે હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. ‘રામાયણ: પાર્ટ વન’ ભારતીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને બોક્સ ઓફિસ બજારોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી...

