મારાથી ભૂલથી બોલાઈ ગયું…. દશેરા કાર્યક્રમમાં આપેલા નિવેદન બાદ રણબીર કપૂરે હાથ જોડીને માફી માંગી
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે કોલકાતામાં દશેરાની ઉજવણી દરમિયાન આપેલા એક નિવેદન બદલ માફી માંગી છે. તેમના ભાષણનો એક વીડિયો વાયરલ થયા બાદ તેમણે આ માફી માંગી છે. તેમણે કહ્યું, “હું માફી માંગવા માંગુ છું. હું દશેરાના એક કાર્યક્રમમાં હતો, અને ભૂલથી મારા...

