રિલીઝના 15 દિવસ પહેલાં જ ‘રામાયણ’ની જોરદાર શરૂઆત; 92,000થી વધુ ટિકિટો વેચાઈ ગઈ!
રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’ની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રેક્ષકોએ ફિલ્મના બંને ટ્રેલર પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે. તાજેતરમાં, ‘રાવણ’ની ભૂમિકા ભજવનાર યશનો ‘તાંડવ’ નૃત્ય કરતો એક વીડિયો...

