‘રામાયણમ’માં સીતાની ભૂમિકા વિશે સાઈ પલ્લવીનું મોટું નિવેદન, કહ્યું- “મેં બસ ભગવાનને પ્રાર્થના કરી હતી કે….
સઈ પલ્લવી ટૂંક સમયમાં ‘રામાયણમ’ ફિલ્મમાં માતા સીતાના પાત્રમાં જોવા મળશે. તેમના માટે, આ ભૂમિકા સ્વીકારવી એ માત્ર એક ફિલ્મનો ભાગ બનવા પૂરતું સીમિત નથી; આ એક મોટી જવાબદારી છે. સઈ પલ્લવીએ જણાવ્યું કે, આ પૂજનીય પાત્રને અત્યંત ગરિમા સાથે પડદા પર...

