14 વર્ષનો વનવાસ અને ત્યારબાદ હજારો વર્ષોનું ‘રામરાજ્ય’: અયોધ્યા પરત ફર્યા પછી ભગવાન રામે શું કર્યું?
રાણી કૈકેયીના આદેશ અનુસાર ૧૪ વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ, ભગવાન રામ અયોધ્યા પરત ફર્યા અને રાજગાદી સંભાળી. તેમના રાજ્યાભિષેક સાથે એક આદર્શ શાસનકાળની શરૂઆત થઈ, જેને ‘રામરાજ્ય’ તરીકે ઓળખવામાં આવે છે. આ શાસન વ્યવસ્થા એક એવું ઉદાહરણ છે જે આજે પણ,...

