આદિત્ય ગઢવી નામ જ કાફી છે… ‘રંગ મોરલા 2026’ કાર્યક્રમની શરૂઆત હાઉસફુલ સાથે, નવરાત્રીનો ઉત્સાહ છવાયો
અમદાવાદના સવાના પાર્ટી લૉન ખાતે ‘રંગ મોરલા 2026’ની શરૂઆત હાઉસફુલ સાથે થઈ. ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ પ્રથમ રાત્રે પોતાના લાઇવ પર્ફોર્મન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. TribeVibe Entertainment દ્વારા આયોજિત અને પ્રમોટ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ગુજરાતી...

