સતત એક વર્ષ સુધી રશ્મિકા વિજયને વારંવાર પૂછતી રહી કે લગ્ન ક્યારે કરશું… અભિનેત્રીનો મોટો ખુલાસો
રશ્મિકા મંદન્ના અને વિજય દેવરકોંડા હાલમાં ખૂબ જ ખુશહાલ જીવન જીવી રહ્યા છે અને પોતાના વ્યાવસાયિક તથા અંગત જીવન વચ્ચે ઉત્તમ સંતુલન જાળવી રાખ્યું છે. આ જોડી હવે કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ 9’માં જોવા મળશે. આ એપિસોડનો પ્રોમો પણ રિલીઝ થઈ ચૂક્યો...

