માત્ર 5000 રૂપિયા જ કેશ ઉપાડી શકશે, જાણો કઈ બેંક પર RBIએ લાલ આંખ કરી?
RBIનું આ પગલું બેંક ગ્રાહકો માટે એક મોટો ફટકો છે, કારણ કે હવે તેઓ આગામી છ મહિના સુધી પોતાના ખાતામાંથી 5,000થી વધુ રકમ ઉપાડી શકશે નહીં. વધુમાં, બેંકને પૂર્વ મંજૂરી વિના લોન આપવા કે રોકાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટતા કરી છે...

