પ્લાસ્ટિક નોટોને સરકાર તરફથી મંજૂરી મળી, 10 અને 20 રૂપિયાની 1 અબજ નોટ છાપવામાં આવશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ભારતમાં નોટો છાપવાની રીતમાં મોટો અને ઐતિહાસિક ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ હવે દેશમાં 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક પોલિમર નોટનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે...

