મહેસાણામાં વેપારી સાથે મોટો કાંડ, ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ની નોટોનો ઉપયોગ કરીને 40 લાખની છેતરપિંડી
મહેસાણા જિલ્લામાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઠગોએ મસાલાના એક વેપારીને ₹૫૦૦ની નકલી નોટોના બંડલ પકડાવીને ₹૪૦ લાખની છેતરપિંડી કરી છે. આ નોટો પર સ્પષ્ટપણે “ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા”, “ભારતીય મનોરંજન બેંક”...

