ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો: રિષભ પંત ફિટનેસ ટેસ્ટમાં ફેલ ગયો; BCCI હવે બીજો આપશે
ન્યૂઝીલેન્ડના આગામી પ્રવાસમાં ભારતીય સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંતની ભાગીદારી અંગે અનિશ્ચિતતા સર્જાઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, બેંગલુરુમાં BCCIના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ (CoE) ખાતેના પ્રારંભિક મૂલ્યાંકન દરમિયાન પંત જરૂરી ફિટનેસ માપદંડો પૂરા...

