રોહિત શર્માએ હસતા હસતા સંન્યાસની અફવાનો આપી દીધો જવાબ, વીડિયો ક્લિપ ચારેકોર વાયરલ
સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં, રોહિત પોતાના વિશે સાંભળેલી એક અફવા અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. જવાબ આપતી વખતે તેમનો હસતો ચહેરો ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ‘ફેમિલી...

