રુદ્રાક્ષની માળાએ બદલી નાખ્યું સાઈ પલ્લવીનું જીવન! કાંડા પર પહેરવા પાછળનું ભાવનાત્મક કારણ જણાવ્યું
‘રામાયણ’માં સીતાની ભૂમિકા માટે જાણીતી અને દક્ષિણ ભારતીય સિનેમાની એક પ્રભાવશાળી અભિનેત્રી સઈ પલ્લવી, વાસ્તવિક જીવનમાં પણ તેની સાદગી અને વિશિષ્ટ વ્યક્તિત્વ માટે જાણીતી છે. વર્ષોથી, ચાહકોએ નોંધ્યું છે કે તે લગભગ હંમેશા તેના કાંડા પર રુદ્રાક્ષની...

