બેંકિંગ અને પેન્શનથી લઈને EMI સુધી… ૧લી ડિસેમ્બરથી બદલાવા જઈ રહ્યા છે અનેક નિયમો
ડિસેમ્બરની શરૂઆત સાથે જ તમારી નાણાકીય બાબતો—જેમાં બેંકિંગ, રોકાણ, પેન્શન અને લોનનો સમાવેશ થાય છે—તેને લગતા વિવિધ નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની અસર ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ અને શેરબજારના રોકાણકારોથી લઈને પેન્શન મેળવનારાઓ સુધીના અનેક લોકો પર પડશે....

