કેવો પતિ જોઈએ છે?” અમિતાભના સવાલ પર સાઈ પલ્લવીએ જવાબ આપ્યો, ” રસોઈ બનાવતા આવડતું હોય.”
દક્ષિણ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી સઈ પલ્લવી હાલમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણમ’ને લઈને ચર્ચામાં છે, જેમાં તે માતા સીતાની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ દરમિયાન, તેના અંગત જીવન વિશેની એક હળવી ટિપ્પણીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જ્યારે અમિતાભ...

