ગુજરાત ATS એ દાઉદના ખાસ સલીમ ડોલા પર ગાળિયો કસ્યો; 438 કરોડના ડ્રગ્સ કેસમાં કસ્ટડીમાં લેવાયો
ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી સલીમ ડોલાને કસ્ટડીમાં લીધો છે. આ કાર્યવાહી ૨૦૨૨માં ગુજરાતના વડોદરામાં ₹૪૩૮ કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું તે કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ, ઈન્ટરપોલ (રેડ...

