લગ્નના 6 વર્ષ પછી સપના ચૌધરીના લગ્નજીવનમાં તિરાડ, છૂટાછેડા માટે અરજી કરી, હવે બીજા લગ્ન પણ કરશે
‘બિગ બોસ’ ફેમ અને હરિયાણવી ડાન્સર સપના ચૌધરી લાંબા સમયથી પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહી છે. ખાસ કરીને, તેમના પતિ વીર સાહુ સાથેના સંબંધો વારંવાર હેડલાઇન્સમાં રહ્યા છે. હવે, છ વર્ષ પછી, તેમના લગ્નજીવનનો અંત આવ્યો છે. સપના ચૌધરીએ તેમના...

