“હું બધો હિસાબ ચોક્કસ ચૂકતે કરીશ…” સારા અલી ખાન સાથે ઓરીની મિત્રતા કેમ તૂટી? કર્યો ખુલાસો
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ‘ખતરોં કે ખિલાડી 15’થી જાણીતા બનેલા ઓરી અવારનવાર સોશિયલ મીડિયા પર મજેદાર વીડિયો શેર કરીને પોતાના ચાહકોનું મનોરંજન કરતા રહે છે. બોલિવૂડના અનેક સ્ટાર્સ સાથે પણ તેમના સારા સંબંધો છે. તાજેતરમાં, ઓરીએ અભિનેત્રી સારા...

