શરદ પૂર્ણિમાની રાત્રે સોય-દોરો લઈને કરી નાખો આ સરળ વિધિ, દિવાળી પહેલાં જ ઘર પૈસાથી ભરાઈ જશે
શરદ પૂર્ણિમાનો તહેવાર 25 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ રાત્રે ચંદ્ર પોતાની સંપૂર્ણ કળાઓ (સોળ કળાઓ) સાથે પૂર્ણ તેજમાં હોય છે અને તેના ચાંદનીનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાની, ખીરનો ભોગ ધરાવવાની અને ચંદ્રદેવને...

