ધનતેરસ પર રેકોર્ડબ્રેક ખરીદી: 1.25 લાખ કરોડનું વેચાણ, માત્ર સોના-ચાંદી જ 66000 કરોડના વેચાયા
આ ધનતેરસે દેશભરમાંથી અભૂતપૂર્વ ખરીદીના અહેવાલો સામે આવ્યા છે. નાના વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ‘કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ’ (CAIT) એ જણાવ્યું છે કે, આજે દેશભરમાં ₹૧.૨૫ લાખ કરોડથી વધુ મૂલ્યની વસ્તુઓનું વેચાણ થયું છે. આ આંકડો...

