સિદ્ધાર્થ બોડકેએ PIB અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે સંભાળ્યો પદભાર
સિદ્ધાર્થ બોડકે, ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ (IIS), 2008 બેચ, આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB), અમદાવાદના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે જોડાયા છે. બોડકે ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસમાં તેમની કારકિર્દી દરમિયાન જાહેર સંચાર અને મીડિયા સંબંધિત કામગીરીમાં...

