સોના-ચાંદીના ભાવમાં ફરીથી વધારો; ચાંદી તો 2.12 લાખને પાર; સોનાના ભાવ પણ તમને ડરાવી દેશે
છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે, 19 ઓક્ટોબરે, ચાંદીના ભાવમાં વધારો થયો છે; તેમાં ₹1,408નો વધારો થતાં તે પ્રતિ કિલોગ્રામ ₹212,595ના ભાવે પહોંચી છે. સોનાના ભાવમાં પણ ₹479નો વધારો થયો છે અને તે પ્રતિ 10 ગ્રામ...

