ભારત ગ્રો પણ કરી રહ્યું છે અને રોજગાર પણ મેળવી રહ્યું છે: PM MOdi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ (SRCC) ના શતાબ્દી સમારોહને સંબોધિત કરી રહ્યા છે. તેમના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે આ કોલેજના ઘણા સ્નાતકોએ સફળતાની વાર્તાઓ બનાવી છે. તેઓ ભલે મહાન ન હોય પરંતુ તેઓએ નોંધપાત્ર અસર કરી છે. તેમણે...

