ખાંડ અને ડુંગળીના ભાવ દિવાળી પહેલા આસમાને, ભાવમાં વધારો, જાણો હજુ કેટલા વધશે??
દિવાળી અને છઠ પૂજા નજીક આવી રહી છે, ત્યારે ડુંગળી અને ખાંડના ભાવમાં ઘટાડાના કોઈ સંકેત દેખાતા નથી. છૂટક બજારોમાં અત્યારે ડુંગળીનો ભાવ પ્રતિ કિલો ₹૬૦ થી ₹૬૫ ની વચ્ચે છે, જ્યારે ખાંડનો ભાવ પ્રતિ કિલો ₹૫૫ થી ₹૬૦ ની આસપાસ છે. આ ઉપરાંત, કેટલીક બ્રાન્ડેડ અને...

