‘તે આરોપી નથી, પરંતુ સાક્ષી છે’: સુકેશ ચંદ્રશેખર કેસમાં નોરા ફતેહીની ટીમે સ્પષ્ટતા કરી
અભિનેત્રી નોરા ફતેહીની કાનૂની ટીમે સ્પષ્ટ કર્યું છે કે કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા કેસમાં તેમને આરોપી બનાવવામાં આવ્યા નથી. ટીમ અનુસાર, કોર્ટે નોરા ફતેહીને આ મામલે માત્ર એક સાક્ષી તરીકે બોલાવ્યા (સમન્સ પાઠવ્યા) છે. તેમની કાનૂની ટીમનું કહેવું છે...

