હાર્દિક પંડ્યા જેવું બીજું કોઈ નથી; તેમનો વિકલ્પ શોધવો અશક્ય…સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને આપી સલાહ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચોની T20 શ્રેણી 2-2થી ડ્રો થયા બાદ, ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમની રચના અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગાવસ્કરનું માનવું છે કે હાર્દિક પંડ્યાનો સીધો વિકલ્પ શોધવામાં સમય બગાડવાને બદલે, ભારતીય ટીમ...

