સ્વિસ બેંકમાં ખાતું કોણ ખોલાવી શકે? સામાન્ય માણસે ખાતામાં કેટલી રકમ જમા કરાવવી પડે?
સ્વિસ બેંકો તેમની નાણાકીય પ્રણાલીઓ માટે જાણીતી છે. જો કે, વિદેશી નાગરિક તરીકે ત્યાં ખાતું ખોલાવવું એ સરળ કે સીધી પ્રક્રિયા નથી. અરજદારોએ તેમની ઓળખ, રહેઠાણનું સ્થળ, આવક અને ભંડોળના સ્ત્રોત અંગે કડક ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ડિજિટલ બેંકોમાં...

