T20 World Cup 2028 અંગે મોટું અપડેટ: ટાઈટલનો ઐતિહાસિક ફાઈનલ મેચ ક્યાં યોજાશે?
2028 ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાનું પ્રખ્યાત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ફાઈનલ મેચનું આયોજન કરશે. અગાઉ, મેલબોર્ન અને એડિલેડ બંને આ ફાઈનલ મેચના યજમાન બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં...

