ટાઈગર શ્રોફ જે BMW કારમાં હતો તે કેટલી મજબૂત? ‘બુલેટપ્રૂફ’ બનાવવા માટે કેટલો ખર્ચ થાય?
બોલિવૂડમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે: અભિનેતા ટાઈગર શ્રોફ તેમની લક્ઝરી BMW કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ત્રણ અજાણ્યા વ્યક્તિઓએ અચાનક તેમની કાર પર ગોળીબાર કર્યો. સદભાગ્યે, ટાઈગર શ્રોફને કોઈ ઈજા થઈ નથી. આ ઘટના બાદ, ઘણા લોકો એ વિચારી રહ્યા...

