ખબર જ નથી પડતી કે એટેક શા માટે કર્યો…. ટાઈગર શ્રોફને હવે મજબૂત પોલીસ સુરક્ષા મળી; અંગરક્ષકો તૈનાત
ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી ગોળીબારની ઘટના બાદ, અભિનેતાને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. વિવિધ સમાચાર એજન્સીઓના તાજેતરના અહેવાલો અનુસાર, આ સુરક્ષા એટલા માટે આપવામાં આવી છે કારણ કે હુમલા પહેલા અભિનેતા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. ગોળીબારની તપાસ દરમિયાન,...

