ટાઈગર શ્રોફ ફાયરિંગ ઘટનામાં મોટો ખુલાસો: કોટામાં ત્રણ શૂટર્સની ધરપકડ; ટ્રેનમાંથી ઝડપાયા
બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી ગોળીબારની ઘટના અંગે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજસ્થાન પોલીસની ‘એન્ટી-ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ’ (AGTF) અને કોટા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ૧૯ ઓક્ટોબરે કોટા રેલવે સ્ટેશન પરથી ત્રણ શંકાસ્પદ...

