સોનું 3,000 સસ્તું થયું, ચાંદીમાં 6,000નો ઘટાડો, જાણો આજે તમને એક તોલું કેટલા હજારમાં મળશે??
આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર શરૂઆતી કારોબારમાં સોનું ₹3,000થી વધુ સસ્તું થયું છે, જ્યારે ચાંદીના ભાવમાં ₹6,000થી વધુનો ઘટાડો નોંધાયો છે. યુએસ ડોલર મજબૂત થવાને કારણે અને વ્યાજ દરો વધવાની...

