આ કેવો માણસ છે?? 15 મહિનામાં 208 વખત ટ્રાફિક નિયમોનો ભંગ, સરકારે 4 લાખન દંડ ફટકાર્યો
દિલ્હીમાં એક 38 વર્ષીય કેબ માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તેણે 15 મહિનાથી ઓછા સમયમાં ટ્રાફિકના 208 ચલણ (દંડ) મેળવ્યા છે, જેમાં 206 કિસ્સાઓ વધુ ઝડપે વાહન ચલાવવા (સ્પીડિંગ) અંગેના છે. માત્ર વધુ ઝડપે વાહન ચલાવવા બદલનો કુલ દંડ...

