Truhome Finance દ્વારા સમગ્ર ગુજરાતમાં સરાહનીય કામગીરી, રોડ સેફ્ટી કેમ્પેઇનની ચારેકોર વાહવાહી
Truhome Finance દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટને આવરી લેતા સમગ્ર રાજ્યમાં રોડ સેફ્ટી કેમ્પેઇન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માર્ગ સલામતી, ટ્રાફિક જાગૃતિ અને માર્ગ પર જવાબદાર વર્તન અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો....

