ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના દબાણ હેઠળ ટ્રમ્પ પ્રશાસન ઈરાન પર પરમાણુ હુમલો કરવાની તૈયારીમાં?
Wolrd News: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના દબાણ હેઠળ ટ્રમ્પ પ્રશાસન આગામી થોડા દિવસોમાં ઈરાન પર પરમાણુ હુમલો કરવાની સ્થિતિમાં પહોંચી શકે છે. આ હુમલાનું નિશાન મધ્ય ઈરાનમાં આવેલું ‘પિકએક્સ માઉન્ટેન’ (Pickax Mountain) હોઈ શકે છે....

