અનોખા લગ્ન: કન્યા 100થી વધુ મહેમાનો સાથે વરરાજાના ઘરે પહોંચી; જાણો આવું કેમ થયું?
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં લગ્ન દરમિયાન એક અનોખો નજારો જોવા મળ્યો. કન્યા પોતે ૧૦૦થી વધુ મહેમાનોની જાન (વરઘોડો) લઈને વરરાજાના ઘરે પહોંચી. બેન્ડ અને ડીજેના તાલે નાચતા-ગાતા આવેલા મહેમાનોનું વરરાજાના પરિવારે સ્વાગત કર્યું. કન્યા, ખુશી, પોતાના લગ્નને યાદગાર...

