વડોદરામાં ગૂગલ મેપ્સ રામ ભરોસે, અલકાપુરી અંડરપાસમાં ટ્રક ફસાયો, ટ્રાફિક પોલીસે JCB થી માંડ કાઢ્યો
વડોદરામાં એક ટ્રક ચાલક માટે ‘ગૂગલ મેપ્સ’ (Google Maps) પરનો ભરોસો ભારે પડ્યો. રેલવે સ્ટેશનથી અલકાપુરી તરફ જઈ રહેલો ટ્રક રેલવે અંડરપાસમાં ફસાઈ ગયો, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો. ઘટનાની જાણ થતાં પોલીસે જેસીબી (JCB) મશીન મંગાવીને ટ્રકને બહાર...

