મારા પેટ પર હાથ ફેરવે અને મારા હાથ-પગ દબાવી આપે… રશ્મિકા પીરિયડ્સમાં હોય ત્યારે વિજય કરે છે ખુબ સેવા
રશ્મિકા મંદન્ના ખુલીને વાત કરવામાં માને છે; તે વિજય દેવરકોંડા સાથેની પોતાની અંગત ક્ષણો વિશે વાત કરવામાં જરાય સંકોચ અનુભવતી નથી. રશ્મિકાએ અગાઉ પણ માસિક ધર્મ દરમિયાન થતી તકલીફો વિશે વાત કરી છે. જોકે, તેના તાજેતરના ખુલાસાઓએ તેના કેટલાક ચાહકોને થોડા અસ્વસ્થ...

