VIDEO: વિરાટ કોહલીની દરિયાદીલી, ઉત્સાહિત ફેન્સ પાસે જઈને દરેકને ઓટોગ્રાફ આપ્યા
વિરાટ કોહલી હાલમાં વિશ્વના સૌથી લોકપ્રિય ક્રિકેટરોમાંના એક છે. તેઓ જ્યાં પણ રમવા જાય છે, ત્યાં ચાહકો તેમને એક ઝલક જોવા માટે ચોક્કસપણે પહોંચી જાય છે—માત્ર મેચ દરમિયાન જ નહીં, પરંતુ પ્રેક્ટિસ સેશન દરમિયાન પણ. ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા...

