WhatsApp અને Telegram 1 જાન્યુઆરી 2027થી SIM વગર કામ નહીં કરે; જાણો તમારા પર શું અસર પડશે?
1 જાન્યુઆરી, 2027થી ભારતમાં WhatsAppનો ઉપયોગ કરવાની રીત બદલાઈ જશે. ઓનલાઈન છેતરપિંડી અને નકલી એકાઉન્ટ્સ બનાવવાની પ્રક્રિયાને રોકવા માટે, ટેલિકોમ વિભાગ (DoT) WhatsApp અને Telegram જેવી એપ્સ માટે ‘SIM બાઈન્ડિંગ’ નિયમ લાગુ કરશે. આનો અર્થ એ છે કે...

