WhatsApp પર આવ્યું અદ્ભુત નવું ફીચર, વર્ષોથી રાહ જોનારા લોકો મોજમાં
દરરોજ, WhatsApp પર લાખો લોકો એકબીજા સાથે ફોન નંબર, ઈમેલ એડ્રેસ, તારીખો, સમય અને લોકેશન (સ્થળ) શેર કરે છે. અગાઉ, આ માહિતીનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ તેને કોપી કરીને અન્ય કોઈ એપમાં જવું પડતું હતું. જોકે, હવે આ કામ સીધું WhatsApp ની અંદર જ શક્ય બનશે....

