લાખો ફોનમા નકલી WhatsApp આવી ગયું, ધડાધડ થઈ રહ્યું છે ડાઉનલોડ, તમે ચેક કરી લેજો
આજના સમયમાં, WhatsApp આપણા જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગયું છે. સંદેશા મોકલવા અને કોલ કરવાથી લઈને ઓફિસના કામકાજ સંભાળવા અને ઓનલાઈન ચૂકવણી (પેમેન્ટ) કરવા સુધી, આ એપ બધું જ કામ કરે છે. WhatsAppના વિશાળ યુઝર બેઝનો લાભ ઉઠાવવા માટે, છેતરપિંડી કરનારાઓએ...

