‘યુવરાજ સરની સલાહ મને ખુબ કામ આવી,’ વૈભવ સૂર્યવંશીએ કર્યો ખુલાસો, ફોન પર 30 મિનિટ સુધી વાતચીત થઈ
વૈભવ સૂર્યવંશીએ ‘એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ’ ટુર્નામેન્ટમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ બાદ તેણે જણાવ્યું કે, યુવરાજ સિંહ સાથે તેની ફોન પર અડધા કલાક સુધી વાતચીત થઈ હતી. તે યુવરાજને પોતાનો આદર્શ માને છે અને તેમની સાથે તે જે...

