ધનશ્રી સાથે છૂટાછેડા પછી તમામ હદો પાર, બેફામ દારૂ પીધો…ચહલે જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે વાત કરી
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ, જેમણે તાજેતરમાં જ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તેમણે ખુલાસો કર્યો છે કે તેઓ દારૂની લતથી એટલી હદે ઝઝૂમી રહ્યા હતા કે તેમને રિહેબિલિટેશન સેન્ટર (પુનર્વસન કેન્દ્ર)માં દાખલ થવું પડ્યું હતું. ઈન્ડિયન પ્રીમિયર લીગ...

